ગુજરાત સરકારના પાંચ વર્ષ આ રીતે ઉજવાશે
(૧) *૧લી ઓગસ્ટ - જ્ઞાાન શક્તિદિન: શાળાના ઓરડા, પંચાયત ઘર અને આંગણવાડીના ખાતમૂર્હત અને લોકાપર્ણ ઉપરાંત ‘નમો ઈ- ટેબલેટ’ના વિતરણ માટે ૧૦૦ સ્થળોએ કાર્યક્રમો.*
(૨) *૨જી ઓગસ્ટ - સંવેદના દિન: નાગરિક સેવા માટે ૨૫૦ તાલુકા, ૧૫૦ નગર પાલિકા અને મ્યુ. કોર્પોરેશનમાં ઝોન વાઈઝ વોર્ડ દિઠ એક એમ કુલ ૫૦૦ સ્થળે સેવા સેતુ કાર્યક્રમો.*
(૩) *૩જી ઓગસ્ટ - કેબિનેટનો દિવસ: મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ગાંધીનગરમાં રહેશે. બુધવાર હોવાથી ર્સ્વિણમ સંકુલ- ૧માં કેબિનેટની બેઠક બાદ વિવિધક્ષેત્રના મુલાકાતીઓને મળશે.*
(૪) *૪ થી ઓગસ્ટ - મહિલા સશક્તિકરણ: શહેરોની ૫૦૦૦ સહિત ૧૦,૦૦૦ સખીમંડળોને જોડીને રાજ્યની એક લાખ બહેનોને બેન્ક ધિરાણ આપવા રાજ્યમાં ૭૦થી ૧૦૦ સ્થળે કાર્યક્રમો.*
(૫) *૫ મી ઓગસ્ટ - ધરતીપુત્ર સન્માન દિન: ડાંગમાં વિશેષ કાર્યક્રમ સાથે ગુજરાતમાં ૫૦ કિસાન સૂર્યોદય યોજના અને ૫૦ સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના એમ કુલ ૧૦૦ સ્થળે કાર્યક્રમો.*
(૬) *૬ ઠ્ઠી ઓગસ્ટ - યુવા શક્તિદિન: જિલ્લાદિઠ એક એમ ૩૩ ઔદ્યોગિક રોજગાર મેળા યોજીને ગુજરાતમાં અંદાજે ૫૦ હજાર યુવાનોને નિમણૂંક પત્રો આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે.*
(૭) *૭ મી ઓગસ્ટ - ગરીબ ઉત્કર્ષ દિન: માદરે વન યોજનાનો આરંભ, આવાસ યોજનાના લોકાપર્ણ- ખાતમૂર્હતો માટે સવારે ૪૧ અને સાંજે કોરોના વોરિયર્સના સન્માન માટે ૪૧ ક્રાર્યક્રમો.*
(૮) *૮ મી ઓગસ્ટ: શહેરી જનસુખાકારી - પાલિકાઓને રૃ.૧૦૦૦ કરોડના ચેકવિતરણ, અન્ય કામોના લોકાપર્ણ- ખાતમૂર્હત માટે ૮ મહાનગરો સહિત રાજ્યમાં ૪૧ કાર્યક્રમો.*
(૯) *૯ મી ઓગસ્ટ - વિશ્વ આદિવાસી દિવસ: ૧ લાખ કરોડની વનબંધુ યોજનાનાના ભાગ-૨નો આરંભ, બિરસા મૂંડા યુનિર્વિસટીનું ખાતમૂર્હત સાથે આદિવાસી વિસ્તારોમાં ૨૮ સ્થળે કાર્યક્રમો.*
No comments:
Post a Comment
Please Comment Your Questions, Queries or Suggestions